top
BCCI ચૂંટણીમાં બરોડા ક્રિકેટ એસોસિએશન વતી પ્રણવ અમીનની ઉમેદવારી ફગાવાઈ
કેરટેકર બોડી પાસે પ્રતિનિધિ નિયુક્ત કરવાની સત્તા નહીં હોવાનું ઇલેક્ટોરલ ઓફિસરનું તારણ કલ્પેશ પરમારની વાંધા અરજી મંજૂર, 18 સપ્ટેમ્બરની BCCI ચૂંટણીના અંતિમ મતદાર મંડળમાં પ્રણવ અમીનનો સમાવેશ નહીં થાય વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના BCCI ચૂંટણી-2026 માટેના પ્રતિનિધિ તરીકે પ્રણવ અમીનની થયેલી નિયુક્તિ સામે કરવામાં આવેલી વાંધા અરજીને BCCIના ઇલેક્ટોરલ ઓફિસરે સ્વીકારી છે. 8 સપ્ટેમ્બર, [...]
Read full article on Gujaratmitra