crime
બાંગ્લાદેશની નદીમાંથી મળ્યો એરફોર્સ અધિકારીનો મૃતદેહ, શેખ હસીના દેશ છોડીને ભાગતા હોવાનો બનાવ્યો હતો વીડિયો
બાંગ્લાદેશના પૂર્વ એરફોર્સ અધિકારી તહસિફ સૌરીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. 28 વર્ષીય સૌરી 27 ઓક્ટોબરથી ગુમ હતા. તેમના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે, દાવો કરતા કહ્યું કે શેખ હસીનાનો દેશ છોડવાનો વીડિયો શેર કરવા બદલ તેમને હેરાન કરવામાં આવતા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
Read full article on Gujaratsamachar