breaking
Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કુકે 15 વર્ષ બાદ CEO પદ છોડ્યું, જ્હોન ટર્નસ બન્યા નવા બોસ!
ટેક જગતની દિગ્ગજ કંપની Appleમાં 15 વર્ષ બાદ ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તન થયું છે. 1 સપ્ટેમ્બર 2026થી ટિમ કુકના સ્થાને જ્હોન ટર્નસે નવા CEO તરીકે જવાબદારી સંભાળી છે. ટિમ કુક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે. જ્હોન ટર્નસ 2001થી Appleમાં છે અને Mac, iPad જેવા મુખ્ય પ્રોડક્ટ્સના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.
Read full article on Gujaratsamachar