business
રસોડાનું બજેટ ખોરવાયું! સુરત APMCમાં ડુંગળીની આવક અડધી, ભાવમાં મોટો ઉછાળો, 35ને બદલે માત્ર 20 ટ્રક આવક
ખાંડના વધતા ભાવથી પહેલેથી જ ઘરેલુ બજેટ પર અસર પડી રહી છે, ત્યારે હવે રસોડાની સૌથી જરૂરી વસ્તુ ગણાતી ડુંગળી પણ સામાન્ય લોકો માટે મોંઘી બનતી જઈ રહી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોજિંદા ભોજનમાં ડુંગળીનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ભાવવધારાની સીધી અસર [...]
Read full article on Gujaratmitra