business
Anaya Bangar Net worth: છોકરામાંથી છોકરી બનેલી ક્રિકેટર અનાયા બાંગર પાસે કેટલી છે સંપત્તિ? જાણો ક્યાંથી અને કેવી રીતે કરે છે કમાણી
ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને પૂર્વ કોચ સંજય બાંગરની દીકરી અનાયા બાંગર આજે કોઈ ઓળખની મોહતાજ નથી. પરંતુ શું તમે જાણો છો કે, અનાયા બાંગર કેટલી અમીર છે. તેના બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે અને તેની આવકનો મુખ્ય સ્ત્રોત શું છે?
Read full article on News18 Gujarati