top
અનામત અને ક્રિમી લેયર મુદ્દે NDAના બે કેન્દ્રીય મંત્રી સામસામે, ડેમેજ કંટ્રોલ માટે ભાજપે વાપર્યો 'વીટો'
બિહારમાં NDAના ઘટક પક્ષો LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને HAMના જીતન રામ માંઝી વચ્ચે અનામતમાં 'ક્રિમી લેયર' અને 'કોટામાં કોટા' મુદ્દે વિવાદ વકર્યો છે. બંને નેતાઓએ એકબીજાના રાજીનામાની માંગ કરતા ભાજપે હસ્તક્ષેપ કર્યો છે. ભાજપે તેમને સંયમ જાળવવા અને ગઠબંધનના હિતમાં કામ કરવાની સલાહ આપી છે, જેથી દલિત વોટબેંક પર વર્ચસ્વની લડાઈથી ગઠબંધનને નુકસાન ન થાય.
Read full article on Gujaratsamachar