crime
અમરેલીમાં દીપડાનો આતંક: પરિવારની નજર સામે જ ઘરમાં ઘૂસ્યો, 8 વર્ષની માસૂમના માથા પર પંજો મારી લોહીલુહાણ કરી
અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક દીપડો ઘરમાં ઘૂસી પરિવારની નજર સામે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને વનવિભાગે દીપડાને ઝડપી પાડવા પાંજરા ગોઠવી કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on News18 Gujarati