business
AMNS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ પર 30 વર્ષ માટે કેપ્ટિવ ડ્રાય બલ્ક બર્થનો કન્સેશન એવોર્ડ એનાયત
ઓડિશાના પારાદીપ સ્થિત બિજુ કન્વેન્શન ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા AM/NS ઈન્ડિયાના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ દીપક અરોરાને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
Read full article on Gujarati Jagran