business
AM/NS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા 30 વર્ષ માટે કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે બર્થનો કન્સેશન એવોર્ડ
સુરત , 27 ઓગસ્ટ, 2026 : ભારત સરકારની દરિયાકાંઠાના શિપિંગને ઇંધણ કાર્યક્ષમ, કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાની નીતિને અનુરૂપ, પારાદીપ પોર્ટ ઓથોરિટી (PPA)એ AM/NS ઇન્ડિયાના SPV, AMNS પારાદીપ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (APLPL) ને10 MTPA ક્ષમતાના કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે CQ III બર્થના યાંત્રીકરણ માટે ઔપચારિક રીતે કન્સેશન એવોર્ડ આપ્યો. 21 ઓગસ્ટ, 2026ના રોજ ઓડિશાના પારાદીપ સ્થિત બિજુ કન્વેન્શન ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં, ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા AM/NS Indiaના કોર્પોરેટ અફેર્સના હેડ દીપક અરોરાને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. 30 વર્ષો માટે આપવામાં આવેલી ...
Read full article on Khabarchhe