top
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ખાડિયામાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા માતા-પુત્રી સહિત ત્રણનું રેસ્ક્યૂ
અમદાવાદમાં રવિવારે ધોધમાર વરસાદ વચ્ચે ખાડિયા ચાર રસ્તા પાસે આવેલું જૂનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 27 વર્ષના જાનવીબહેન રાણા, 23 વર્ષના પાર્થ રાણા અને 42 વર્ષના આશાબહેન કાટમાળ નીચે દબાયા હતા. ફાયર બ્રિગેડે તેમને જીવતા બહાર કાઢી 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
Read full article on Gujaratsamachar