politics
અમદાવાદમાં વિરમગામ વીજલાઈન મુદ્દે ખેડૂતો ફરી થયા આક્રમક, વિવિધ માગણી સાથે યોજી વિશાળ આક્રોશ રેલી- Video
અમદાવાદ: વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોમાં ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે. પાવર ગ્રીડ અને જેટકોના વીજપોલ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ખેડૂતોએ આ મુદ્દે વિરોધ નોંધાવી ચુક્યા છે. ત્યારે પોતાની વિવિધ માગણી સાથે ખેડૂતોએ વિશાળ રેલી યોજી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
Read full article on Tv9 Gujarati