Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

અમદાવાદમાં તળાવોની સફાઈ પાછળ વર્ષે 7થી 8 કરોડનો ધુમાડો, છતાં તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય: કમિટીના ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 29, 2026 👁 5 views
અમદાવાદમાં તળાવોની સફાઈ પાછળ વર્ષે 7થી 8 કરોડનો ધુમાડો, છતાં તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય: કમિટીના ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો
અમદાવાદમાં AMC તળાવોની સફાઈ પાછળ વાર્ષિક 7 થી 8 કરોડનો ખર્ચ કરે છે, છતાં મોટાભાગના તળાવો ગંદા છે. હેલ્થ કમિટીના ચેરમેન દીપકકુમાર પંચાલના રાઉન્ડ દરમિયાન RC ટેક્નિકલ, યદુડી અને ચેનપુર તળાવમાં ઘાસ-મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. કરોડોના ખર્ચ છતાં ગંદકી હોવાથી અધિકારીઓનો ઉધડો લેવાયો, સફાઈ અને દવા છંટકાવની સૂચના અપાઈ.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan