Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

અમદાવાદમાં રિક્ષાચાલકોએ બીજા જ દિવસે ધંધો શરૂ કરી દીધો, બોલ્યા- ‘ઘરનું ગુજરાન ચલાવવું પણ જરૂરી છે’

📰 Khabarchhe 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
અમદાવાદમાં રિક્ષાચાલકોએ બીજા જ દિવસે ધંધો શરૂ કરી દીધો, બોલ્યા- ‘ઘરનું ગુજરાન ચલાવવું પણ જરૂરી છે’
અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની ચાર દિવસીય હડતાળનો આજનો બીજો દિવસ છે , જેના કારણે શહેરમાં પરિવહન વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો અચાનક હડતાળ પર ઉતરી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર ઓનલાઈન બુકિંગ કરવા છતા કોઈ ડ્રાઇવર બુકિંગ સ્વીકારી રહ્યા નથી અને મુસાફરો બે કલાકથી વધુ સમયથી પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં , ટેક્સી ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લિકેશન્સ સામે રોષ વ્યક્ત કરીને લડી લેવાના મૂડમાં હોવાનું સામે આવ્યું છે અને રોજિંદા ભાડા કરતા પણ ડબલ ભાડાની માગ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ...
Read full article on Khabarchhe

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan