business
અમદાવાદીઓ માટે ખુશખબરઃ મેટ્રો કનેક્ટિવિટી માટે AMTSની ફીડર બસ શરૂ, ભાડું માત્ર 5 રૂપિયા
AMTS Feeder Bus Route: મેયરના હસ્તે AMTSના નવા ફીડર રૂટ 8 અને 9નું લોકાર્પણ. એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી 9.95 કિલોમીટરના સર્ક્યુલર- એન્ટી સર્ક્યુલર રૂટ પર ફીડર બસ સેવા શરૂ
Read full article on Gujarati Jagran