business
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાછળ બે વર્ષમાં 26.45 કરોડ રૂપિયાનું આંધણ, છતાં હવે ફરી કરોડોનો ધુમાડો કરવાની તૈયારી
અમદાવાદમાં 5 ડિસેમ્બર 2026 થી 16 જાન્યુઆરી 2027 દરમિયાન શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. AMC અને રાજ્ય સરકારના ઉપક્રમે યોજાતા આ ફેસ્ટિવલ પાછળ 2024માં 7.14 કરોડ અને 2025માં 19.31 કરોડ, કુલ 26.45 કરોડનો ખર્ચ થયો હતો. કરોડોના ખર્ચ છતાં ફેસ્ટિવલ ફ્લોપ સાબિત થતા વેપારીઓને અપેક્ષિત લાભ મળ્યો નથી.
Read full article on Gujaratsamachar