business
અમદાવાદ: પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તો ભરી દેજો, AMCએ બે મિલકત રૂ. 1ના ટોકનથી હસ્તગત કરી
અમદાવાદમાં AMCએ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે કડક કાર્યવાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5 મિલકતધારકો સામે હરાજી હાથ ધરાઈ હતી, જેમાં રૂ. 83,29,939નો ટેક્સ બાકી હતો. 3 મિલકતોની હરાજી મોકૂફ રખાઈ, જ્યારે બાકીની 2 મિલકતો રૂ. 1ના ટોકનથી AMC હસ્તક લેવામાં આવી. આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
Read full article on Gujaratsamachar