crime
અમદાવાદ PG દુષ્કર્મ કેસ: 'ફોન-પૈસા જે જોઈએ તે લઈ લો પણ મને છોડી દો', યુવતી સાથે ધાબે જે બન્યું તે સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે!
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી 23 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતી સાથે ધાબા પર બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ત્યારે શનિવારે રાત્રે ફ્લેટના ધાબા પર સિક્યોરિટી ગાર્ડ કેમ ગયો હતો? શું તેણે પહેલેથી જ પ્લાન બનાવીને રાખ્યો હતો? આ અંગેની સમગ્ર વિગતો સામે આવી છે.
Read full article on News18 Gujarati