lifestyle
અમદાવાદ: હિન્દુ મહિલાને પરણિત મુસ્લીમ યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, પતિએ અંધારામાં રાખી ત્રીજા લગ્ન કરી તરછોડી દીધી
અમદાવાદમાં એક હિન્દુ મહિલાને અંધારામાં રાખી પતિ ઝુબેર કુચેરાવાલાએ ત્રીજા લગ્ન કરતા પીડિતાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. કોર્ટે પતિ, તેના માતા-પિતા અને બંને પત્નીઓ વિરુદ્ધ નોટિસ ફટકારી છે. 14 વર્ષના પ્રેમ સંબંધ બાદ ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કર્યા હતા. મહિલાએ માસિક રૂ. 1 લાખ ભરણપોષણની માંગ કરી છે. વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.
Read full article on Gujaratsamachar