top
અમદાવાદ: હાંસોલના વેપારીનો મોબાઈલ હેક કરી ખાતામાંથી ₹1.64 લાખનો હાથફેરો, ઝોમેટો-ક્રેડના ફેક મેસેજ મોકલી છેતરપિંડી
અમદાવાદના હાંસોલમાં 27 વર્ષીય વેપારી SMS બોમ્બિંગનો ભોગ બન્યા છે. સાયબર ગઠિયાઓએ તેમનો ફોન હેક કરી HDFC બેંક ખાતામાંથી 3 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹1,64,700ની ઓનલાઈન છેતરપિંડી આચરી. ઝોમેટો, સ્વિગી જેવા ફેક મેસેજનો મારો ચલાવી આ ઠગાઈ કરાઈ હતી. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar