crime
અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રૉલી બેગના હેન્ડલમાં છુપાવેલા ₹4.81 કરોડના કોકેઈન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી DRI અધિકારીઓએ 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાના નાગરિકને ઝડપી પાડ્યો છે. કતાર એરવેઝની ફ્લાઇટ QR 534 દ્વારા આવેલ આ શખ્સની ટ્રૉલી બેગના હેન્ડલમાંથી ₹4.81 કરોડનું કોકેઈન મળ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે 24 સપ્ટેમ્બરે અટકાયત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે.
Read full article on Gujaratsamachar