top
અમદાવાદ: ધોળકા APMCમાં ભાજપના ગઢમાં ભવ્ય ગાબડું, 30 વર્ષ જૂના દબદબાનો અંત, કિસાન વિકાસ પેનલનો ક્લીન સ્વીપ
અમદાવાદના ધોળકા APMC ચૂંટણીમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ તૂટ્યો છે. 'કિસાન વિકાસ પેનલ'નો દસેય બેઠકો પર ભવ્ય વિજય થયો, જ્યારે ભાજપ પ્રેરિત 'ખેડૂત સહકાર પેનલ'નો કારમો પરાજય થયો. સ્થાનિક ભાજપ મહામંત્રી દેવેશ પટેલની પણ હાર થતા ભાજપ માટે આ મોટો આંચકો છે. આંતરિક અસંતોષ અને ખેડૂતોના રોષને કારણે ભાજપનું સ્થાનિક ગણિત ઊંધું પડ્યું.
Read full article on Gujaratsamachar