crime
અમદાવાદના સિંધુભવન રોડ પર AMC અને ટ્રાફિક પોલીસની નાઇટ ડ્રાઇવ; રોડ પર ગાડીઓ રાખી વેપાર કરતા 15 વાહનો લોક, રૂ.23,500નો દંડ વસૂલાયો
અમદાવાદના સિંધુભવન રોડ પર AMC અને ટ્રાફિક વિભાગે મોડી રાત્રે દબાણ હટાવો ડ્રાઇવ કરી. 15 વાહનો લોક કરી ₹23,500નો દંડ વસૂલ્યો અને કામગીરીમાં અડચણરૂપ તત્વો સામે કાર્યવાહી કરી.
Read full article on Gujarati Jagran