business
Alcohol In GIFT City: આશ્રર્યમ્! ગિફ્ટ સિટીમાં દારૂ વેચાણમાં એક વર્ષમાં સીધો 15 ગણો વધારો, જાણો સરકારને કેટલી આવક થઈ
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ એક વર્ષમાં 15 ગણું વધ્યું છે, ગિફ્ટ સિટીમાં છેલ્લા બે વર્ષમાં 60,000 લિટરથી વધુ દારૂ વેચાયો હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં સામે આવી છે. જેના થકી સરકારે લાખોની કમાણી કરી છે.
Read full article on News18 Gujarati