top
Ahmedabad 4.5 Crore Drugs: કારની મ્યુઝિક સિસ્ટમમાં 4.5 કરોડનું ડ્રગ્સ! MPથી આવેલા ત્રણ ગઠિયા અમદાવાદમાં દબોચાયા
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા, 4.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. ક્રાઇમ બ્રાન્ચે નરોડામાંથી કારમાંથી ડ્રગ્સ પકડ્યું.
Read full article on News18 Gujarati