Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અબડાસામાં આધેડને તળાવમાં ખેંચી ગયો મગર, ગામલોકોમાં ભયનો માહોલ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
અબડાસામાં આધેડને તળાવમાં ખેંચી ગયો મગર, ગામલોકોમાં ભયનો માહોલ
અબડાસાના ચિયાસર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આધેડને મગર તળાવમાં ખેંચી જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મહત્વનું છે કે ગત સાંજથી આધેડ ઉંમરની વ્યક્તિ પોતાના ઘરે પરત ન ફરતા આખરે પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જો કે સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓએ પણ આધેડને શોધવા માટે કવાયત આદરી છે. તો બીજી તરફ બનાવ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયાં હતા. આધેડને મગર ખેંચી જવાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan