politics
AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી
આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવતી અરજીને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ કોર્ટે સત્યેન્દ્ર જૈન અને અન્ય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યા છે. આ કેસમાં તમામ આરોપીઓની જામીન અરજીઓ પર કોર્ટે નોટિસ [...]
Read full article on Chitralekha