top
આંખના પલકારામાં તબાહ થઈ શાળા
સાક્ષાત્ કાળ બનીને આવ્યો પૂરનો પ્રવાહ, પણ શિક્ષકની સમયસૂચકતાએ ૧૬૪૩ માસૂમોનો જીવ બચાવ્યો: નેપાળના હિરો પ્રિન્સિપાલની સાહસકથા નેપાળમાં હિમાલયની પહાડીઓ પરથી ધસમસતા આવેલા કાદવ, બરફ અને પાણીના ભયાનક પૂર વચ્ચે એક પ્રિન્સિપાલની સમયસૂચકતા અને સાહસની વિરલ ગાથા સામે આવી છે. નુવાકોટ જિલ્લાની ત્રિશૂલી ઘાટીમાં આવેલી ત્રિભુવન ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલ પર પૂરના કાળમુખા પાણી ફરી વળે [...] The post આંખના પલકારામાં તબાહ થઈ શાળા appeared first on chitralekha .
Read full article on Chitralekha