top
આજથી ચાની ચુસ્કી મોંઘીઃ ખાંડ ઉપરાંત ચા-દૂધના ભાવ વધતા રાજકોટમાં 3 હજાર ચાના ધંધાર્થીઓએ ભાવ વધાર્યા
Rajkot Tea Price Hike: રાજકોટવાસીઓ માટે ચા મોંઘી બની છે. ખાંડ સહિત ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવ વધતા શહેરમાં આજથી ચાના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran