crime
આદિવાસી દિવસની રેલીમાં DJ મુદ્દે પથ્થરમારો
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી વચ્ચે અચાનક બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગોધરા રોડની મુવાલીયા ચોકડી પર રેલી દરમિયાન DJ વગાડવાના મુદ્દે વિવાદ વકર્યો અને અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. જે પછી સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થતાં સમગ્ર મુવાલીયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
Read full article on News18 Gujarati