business
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો શું સેલરી ડબલ થશે? જાણો ગ્રોસ પગારનું સાચું ગણિત
કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2.0 ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા જોરમાં છે. જોકે, 8મા પગાર પંચે હજુ ફોર્મ્યુલા નક્કી નથી કરી. જો 2.0 ફિટમેન્ટ લાગુ થાય તો વર્તમાન બેઝિક પે બમણો થઈ શકે છે, પરંતુ ગ્રોસ સેલરી બમણી નહીં થાય. કારણ કે ગ્રોસ પેમાં DA, HRA જેવા ભથ્થાં પણ સામેલ હોય છે. આથી, બેઝિક પે વધવાથી ગ્રોસ સેલરીમાં 30.5% જેટલો વધારો થઈ શકે છે.
Read full article on Gujaratsamachar