business
8th Pay Commission:છેલ્લા 10 વર્ષથી રાહનો અંત આવશે;શું ડબલ થશે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પગારમાં કેટલો થશે વધારો?
8th Pay Commission:8માં પગાર પંચને નોટિફાઈડ કરવામાં આવ્યાને 10 મહિના વીતી ગયા છે. પગાર તથા પેન્શન વધવામાં ફક્ત 8મહિનાનો જ સમય બાકી છે. એટલે કે 8માં પગાર પંચ (8th Pay Commission) ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મહત્વના ખુશીના સમાચાર લઈ આવી શકે છે.
Read full article on Gujarati Jagran