Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સરકારી નોકરીની લાલચ 88 લાખમાં પડી!

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
સરકારી નોકરીની લાલચ 88 લાખમાં પડી!
સરકારી નોકરીના નામે 88 લાખ રૂપિયાની છેતરપિંડીનો મુદ્દો સામે આવતા ચકચાર મચી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે, આરોપી પતિ-પત્નીએ સરકારી નોકરી અપાવવા માટે એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખની માગણી કરીને ત્રણ લોકો માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરેલ. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરાઈ હતી. જોકે, લાંબો સમય વિત્યા બાદ પણ ફરિયાદીને નોકરી નહીં મળતા પરિવારે પૈસાની માગણી કરેલ. જોકે, આરોપીએ પૈસા ન હોવાનું રટણ કરતા આખરે ભોગ બનનારે પોલીસની મદદ માગી છે. પોલીસે સમગ્ર મામલે છેતરપિંડી આચરાયાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan