politics
કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારનું 80 વર્ષની વયે નિધન
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું 80 વર્ષની વયે આકસ્મિક નિધન થયું છે. 1984 ના સિખ વિરોધી રમખાણોના વિવિધ કેસોમાં દોષિત ઠરેલા સજ્જન કુમાર દિલ્હીની તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. જેલમાં અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ તેમનું મૃત્યુ [...]
Read full article on Chitralekha