politics
ઇઝરાયલમાં અનોખી રીતે ઉજવાયો ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ, કોર્ડ્સ બ્રિજ પર છવાયો ત્રિરંગો
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો રંગ ઇઝરાયલમાં પણ જોવા મળ્યો. જેરુસલેમનો પ્રખ્યાત ‘કોર્ડ્સ બ્રિજ’ ભારતીય ત્રિરંગાના રંગોથી ઝળહળી ઉઠ્યો. બ્રિજ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવી હતી, જે ભારત અને ઇઝરાયલ વચ્ચેના મજબૂત અને સતત વિકસતા સંબંધોનું પ્રતીક બની હતી. આ ખાસ અવસરની તસવીરો ઇઝરાયલ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર [...]
Read full article on Gujaratmitra