education
8 વર્ષની સેવા પછી ‘આર્મી ડોગ્સ’ ક્યાં જાય છે? આખરે જોખમી મિશન પૂર્ણ કરનારા ‘શ્વાન સૈનિકો’ નિવૃત્તિ પછી ક્યાં રહે છે?
સરહદ પર અને દેશની અંદર ખડેપગે સેવા આપતા આર્મી ડોગ્સની નિવૃત્તિ બાદની જિંદગી કેવી હોય છે? વર્ષોની કઠિન સેવા અને જોખમી મિશન પૂર્ણ કર્યા પછી, જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે શું થાય છે?
Read full article on Tv9 Gujarati