crime
ટ્રોલી બેગનાં ચોરખાનામાં 72 લાખના સોનાની પેસ્ટ! અમદાવાદ એરપોર્ટ પર એક્સ-રે સ્કેનિંગમાં પકડાયો શારજાહથી આવેલો મુસાફર
અમદાવાદના એસવીપીઆઈએ એરપોર્ટ પર શારજાહથી આવેલી ફ્લાઈટના મુસાફર પાસેથી કસ્ટમ્સ યુનિટે ટ્રોલી બેગમાં છુપાયેલું ૭૨.૨૮ લાખ રૂપિયાનું ૪૯૫.૦૪ ગ્રામ સોનું ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.
Read full article on News18 Gujarati