business
ટ્રેનોની ભીડ ઓછી કરવા મોદી સરકારનો મોટો પ્લાન, દેશના 7 વ્યસ્ત રેલ રૂટ 4 લેન થશે, 11 હજાર કિમીથી વધુ રેલ નેટવર્ક પર વધશે ક્ષમતા
દેશમાં ટ્રેનોની વધતી સંખ્યા અને વ્યસ્ત રેલવે રૂટ પર વધતા ટ્રાફિકને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રેલવેના મોટા વિસ્તરણને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 9 સપ્ટેમ્બરે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતીય રેલવેના મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. કુલ મળીને ₹20,804 કરોડના 8 મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ ટ્રેકની ક્ષમતા વધારવા, [...]
Read full article on Gujaratmitra