business
દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સભામાં પશુપાલકો માટે ₹455 કરોડનો ભાવવધારો અને 10% ડિવિડન્ડ જાહેર
દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને ₹455 કરોડનો ભાવવધારો અને 10% શેર ડિવિડન્ડ જાહેર કરાયું, કિલો ફેટે ₹1,003નો સર્વોચ્ચ આખરી ભાવ ચૂકવીને ઇતિહાસ રચ્યો.
Read full article on Etv Bharat