business
જો 6 દિવસમાં આ કામ ન પતાવ્યું તો LPG સિલિન્ડર નહીં મળે! કંપનીએ આપી દીધી ચોખ્ખી વોર્નિંગ?
LPG Cylinder Rule: શું તમે તમારા LPG સિલિન્ડરની e-KYC કરાવી લીધી છે? જો નહીં, તો તમારું ઇન્ડેન (Indane), એચપી (HP) કે ભારત ગેસ (Bharat Gas) કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS તેમજ સોશિયલ મીડિયા મારફતે સતત અલર્ટ મોકલી રહી છે કે 16 ઓગસ્ટ 2026 સુધીમાં આ પ્રક્રિયા ફરજિયાત પૂરી કરી લો.
Read full article on News18 Gujarati