top
‘કોકરોચ જનતા પાર્ટી’એ દરેક રાજ્યના શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, 6 મુખ્ય મુદ્દાઓ પર જાહેર ખુલાસો માંગ્યો
સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા સામે ‘કોકરોચ જનતા પાર્ટી’ ( CJP) દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીના સ્થાપક અને કન્વીનર અભિજીત દીપકેએ શિક્ષણ મંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવીને શાળાઓની સ્થિતિ સુધારવા અને 6 મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જાહેર જવાબ આપવા માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થવા છતાં આજે પણ અનેક સરકારી શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી , શૌચાલય , યોગ્ય વર્ગખંડો અને બેસવા માટે બેન્ચ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યો ચિંતાજનક છે અને બાળકોને પ્રાણીઓ કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર ...
Read full article on Khabarchhe