top
ઇન્ડોનેશિયામાં મોટો દરિયાઈ અકસ્માત, જાવા સમુદ્રમાં જહાજ પલટી જવાથી 6નાં મોત, 130 લોકો લાપતા
ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં ખરાબ હવામાન અને ઊંચા મોજા વચ્ચે પેસેન્જર જહાજ પલટી જવાની દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 130થી વધુ મુસાફરો હજુ પણ લાપતા છે. જાણો સંપૂર્ણ વિગતો.
Read full article on Gujarati Jagran