business
બનાસ ડેરીએ પશુપાલકો માટે ખોલ્યો ખજાનો, 58મી વાર્ષિક સાધારણ સભામાં કુલ ₹2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત
બનાસકાંઠાના લાખો પશુપાલકો જે જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે સામે આવી છે. એશિયાની અગ્રણી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા 27 ઓગસ્ટ, 2026ના રોજ યોજાઈ, જેમાં પશુપાલકો માટે કુલ ₹2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરવામાં આવી છે. આ રકમમાં બનાસ ડેરી સંઘનો ₹2,239.27 કરોડનો ભાવફેર અને દૂધ ઉત્પાદક મંડળીઓનો ₹707.50 કરોડનો ભાવફેર [...]
Read full article on Gujaratmitra