top
ગિફ્ટ સિટીમાં 50,000થી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓની સંભાવના
અમદાવાદઃ બહુરાષ્ટ્રીય કંપનીઓ પરંપરાગત મેટ્રો શહેરોની બહાર પણ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી રહી છે ત્યારે અમદાવાદ અને ગિફ્ટ (GIFT) સિટી દેશના આગામી તબક્કાના એન્ટરપ્રાઇઝ વિસ્તરણ માટે સૌથી આશાસ્પદ સ્થળોમાંથી એક તરીકે ઊભરી રહ્યું છે. દેવ એક્સલરેટર લિ. (Dev Accelerator Limited -DevX) અને રિયલ એસ્ટેટ સર્વિસિસ કંપની એનારોક દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા અમદાવાદ ન્યુ ફેઝ [...]
Read full article on Chitralekha