business
પેટ્રોલ બાઈક કે ઈલેક્ટ્રિક સ્કૂટર? રોજના 50 Km મુસાફરી હોય તો શેમાં તમને વધારે ફાયદો?
જો તમે રોજ 40 કિલોમીટર મુસાફરી કરો છો, તો મહિનામાં આ અંતર લગભગ 1200 કિલોમીટર થાય છે. એક સારી પેટ્રોલ બાઈક 50 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. ઉદાહરણ માટે પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર માનીને ચાલીએ તો મહિનાનો ખર્ચ 2400 રૂપિયા આવશે.
Read full article on News18 Gujarati