business
50-60% ડિસ્કાઉન્ટ બતાવીને ગ્રાહકોને નહીં કરી શકાય ગેરમાર્ગે, સરકાર લાવી નવા ઈ-કોમર્સ નિયમો
ઓનલાઈન શોપિંગ કરતા કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઓફરોથી બચાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ ઓનલાઈન પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિસ્કાઉન્ટ, સર્ચ રિઝલ્ટ, સ્પોન્સર્ડ લિસ્ટિંગ અને ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ અંગે વધુ સ્પષ્ટતા કરવી પડશે. આ નવા [...]
Read full article on Gujaratmitra