top
છોટાઉદેપુરના નસવાડીના રાયપુર સહિત 5 ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત
નસવાડી તાલુકાના રાયપુર સહિત 5 ગામના ખેડૂતોને મેન નદીમાંથી સિંચાઈનું પાણી નિયમિત મળે તે માટે કરોડોની ઉદ્વહન સિંચાઈ યોજના બની. જોકે, ખર્ચ છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યો છે. 2 ચેકડેમ કાંપથી ભરાયા છે. ખેડૂતોએ યોજનાની તપાસ અને ચેકડેમ સાફ કરવાની માંગ કરી છે.
Read full article on Gujaratsamachar