politics
પાકિસ્તાનના 5 પ્રસિદ્ધ હિન્દુ મંદિરો, 3 શક્તિપીઠોમાં હિંગળાજ માતાનું વિશેષ સ્થાન
પાકિસ્તાનને સામાન્ય રીતે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ દેશમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા અનેક પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. આ મંદિરોમાંથી કેટલાક સદીઓ જૂના હોવાનું માનવામાં આવે છે, જ્યારે કેટલાક સ્થળો હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા છે. પાકિસ્તાનમાં ત્રણ પ્રસિદ્ધ શક્તિપીઠ હોવાનો ઉલ્લેખ કરવામાં આવે [...]
Read full article on Gujaratmitra