crime
સુરત: 5 લાખની ફરિયાદમાં ખુલ્યું 125 કરોડનું APK ફ્રોડ નેટવર્ક
સુરત સાયબર ક્રાઇમનું મેગા ઓપરેશન: 2,456 કિ.મી. પીછો કરી પટનાની હોટલમાંથી ચાર આરોપી ઝડપાયા, 336 બોગસ APKથી 31,174 મોબાઇલ નિશાન બનાવાયા
Read full article on News18 Gujarati