business
5 લાખ રૂપિયાની 1 FD કરાવવી કે 1 લાખ રૂપિયાની 5 FD કરાવવી? શેમાં તમને થશે વધારે ફાયદો?
માની લો કે, તમે 5 લાખની FD 7 ટકાના વાર્ષિક વ્યાજ પર 10 વર્ષ માટે કરાવી. કમ્પાઉન્ડિંગના આધાર પર 10 વર્ષ બાદ તમને 9.84 લાખ રૂપિયા મળી શકે છે. આમાં લગભગ 4.84 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. આ રકમ જો સમાન વ્યાજ દર અને પીરિયડ પર પાંચ અલગ-અલગ FDમાં વહેંચી દેવામાં આવે, તો કુલ મેચ્યોરિટી રકમ લગભગ કેટલી રહેશે?
Read full article on News18 Gujarati