business
દેશનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર, માત્ર 49,000 રૂપિયા કિંમત; ક્રેશ એલર્ટ, CBS જેવા ધાંસૂ ફીચર્સ
જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે મહત્વના ન્યૂઝ છે. અહીં અમે તમારા માટે એવા EV સ્કૂટર્સની યાદી લઈને આવ્યા છીએ, જે તમારા બજેટમાં બંધબેસી શકે છે. આવો કિંમત અને ફીચર્સ સાથે વિગતવાર જાણીએ.
Read full article on News18 Gujarati